Image by 7060673 from Pixabay

બેરંગ નો ય હતો એક રંગ 
કોરા હૈયે ય હતો ખાલી રંગ

તારી પ્રીતનો એવો અનેરો ઢંગ
આંખોની સમજ રહી જાય દંગ

અજાણી એક ડોર લાગી તારે સંગ
બસ સોંપી તને મુજ લાગ્યો પ્રેમ રંગ 

.    .    .

Discus