Photo by prottoy hassan on Unsplash

સુંદરતા સ્વીકારવાની એમની કળા અદભૂત છે
આજે જ નહીં હમેશાં હસવાની કળા અદભૂત છે.

જોરા દેખાણું કેવું રૂપક વીંટી લાવ્યા
મોઢેસ્મિત પ્રકાશિત કવાશનેની કળા અદભૂત છે

હું નથી હોતી તમારી સામે પ્રશ્ન
અરીસામાં જોવાને ગુસ્સો દાખવવાની કળા અદભૂત છે

સંભાર નાણું એ ખાવાનું ઘરેલુ સાચવ્યું 
ખોલીને કોકડું રવાની કળા અદભૂત છે

મને સમજાય તનુ અંશે અંશે
આજે જ નહીં બધાની સંગત કરવાની કળા અદભૂત છે.

.    .    .

Discus