મળવા તો હું આવ્યો હતો તનેજ
પણ મળી ના શકાયું...!
કહેવું હતું જે વાક્ય એ
કહી ના શકાયું...!
નિ:શબ્દ બની જાઉં છું તને જોઈને કેમ.
એ રહસ્ય હજી જાણી ના શકાયું...!
આ કઈ જીવન નો અંત નથી દોસ્ત
બસ છે આ એક નાની એવી મુશ્કેલ. પણ હજુ જાણી નય શકિયો..!
કરીને બતાવ જે એ બધું
જે હજુ સુધી કરી નથી શકાયું...!
પણ તું ફિકર ના કર દોસ્ત.
હુ તારી સાથે જ રહીસ હંમેશા...!
બસ એક વાર સાંભળી લે
જે હું સાંભલાવી નથી શકાયું...!